ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતમીડિયા

બ્રેકિંગ ન્યૂઝ: આંગણવાડી અને તેડાગરની ભરતી અંગે અગત્યના સમાચાર

Text To Speech

નવી દિલ્હી, 24 જાન્યુઆરી 2025 : આંગણવાડી ભરતી અંગેની જાહેરાત બહાર પડી હતી. એક વેબસાઈટ પરથી આ જાહેરાત બહાર પડી હતી જે ખોટી છે. આ લીંક નીચે મુજબ છે.

https.//www.athayapuricollege.in/anganwadi-recruitment-2024..

 

સરકારની માર્ગદર્શિકા અનુસાર,  વેબસાઈટની લિન્ક દ્વારા ખોટી જાહેરાત પ્રસિદ્વ કરવામાં આવી હતી. સરકારે આવી કોઈ જાણકારી બહાર પાડી નથી. રાજ્યના કોઈપણ અરજદારોએ પોતાના ખાનગી દસ્તાવેજો આ વેબસાઈટ પર જમા કરાવવા નહીં અને આવી ખોટી જાહેરાતો પર વિશ્વાસ કરવો નહીં.  ભારત સરકાર, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તેમજ ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉકત વેબસાઈટ મુજબની કોઈપણ જાહેરાત આપવામાં આવી નથી.

 

આ પણ વાંચો : સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી, અમદાવાદ ઝોનમાં 123 જગ્યાઓ ખાલી, આ છે અંતિમ તારીખ

Back to top button