અગરતલા
-
નેશનલ
ત્રિપુરામાં ચૂંટણી બાદ હિંસાના આરોપોની તપાસ કરવા ગયેલા વિપક્ષી સાંસદો પર હુમલો, કારમાં તોડફોડ
ત્રિપુરાના અગરતલામાં શુક્રવારે અશાંતિના અહેવાલો સામે આવ્યા છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે રાજ્યમાં ચૂંટણી પછીની હિંસાના આરોપોની તપાસ માટે…