ભારતનું સ્વદેશી નિર્મિત લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA-Navy) સોમવારે એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર ઉતર્યું હતું. નેવીએ તેને ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાવ્યું…