Mirabai Chanu Wins Silver
-
ટોપ ન્યૂઝ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જીત્યો સિલ્વર મેડલ
ભારતીય વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ વેઈટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચ્યો છે. મીરાબાઈ ચાનુએ વેઈટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કુલ 200 કિલો વજન ઉપાડીને…