successfuloperation
-
વિશેષ
40 વર્ષના માનસિક અસ્વસ્થ યુવકનું ઓપરેશન કરી પેટમાંથી કઢાઈ આટ આટલી વસ્તુઓ !
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મલોંઢા ગામના માનસિક યુવાનને પેટમાં અસહ્ય દુઃખાવો ઉપાડતા સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો…